નપુંસકતા (ED) અને શીઘ્રપતન (PME) માટે MD ડૉક્ટર દ્વારા
"Six Week Challenge Package"
100% ગોપનીયતાની ખાતરી • Discreet Packaging
જલ્દી પૂરું થઈ જાય છે? પાર્ટનરને સંતોષ નથી મળતો? આ ખૂબ સામાન્ય સમસ્યા છે અને સારવાર શક્ય છે.
સંબંધ વખતે કડકાઈ ઓછી આવે છે? અથવા ટકતી નથી? યોગ્ય નિદાનથી ફાયદો થાય છે.
ઈચ્છા શક્તિનો અભાવ? નબળાઈ? આ શારીરિક અને માનસિક બંને કારણોસર હોઈ શકે.
ભાવનગર સ્થિત ઓજસ ન્યુરોસાઇકિયાટ્રી ક્લિનિકના સ્થાપક. ડૉ. રત્નાણી સેક્સ સમસ્યાઓના નિદાનમાં 10+ વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ માને છે કે જાતીય સમસ્યાઓ શારીરિક અને માનસિક બંને હોઈ શકે છે, તેથી scientifically evaluate કરીને treatment plan બનાવે છે.
ઓનલાઇન વિશ્વાસ મૂકવો અઘરો છે — અમે સમજીએ છીએ.
માત્ર ₹500 ટોકન ભરીને ડૉક્ટર સાથે વાત કરી શકો.
(પેકેજ લેશો તો આ ₹500 બાદ થશે.)
તમારી માહિતી આપો — અમે WhatsApp પર contact કરીશું
Your data is 100% secure & confidential.
Online • Gujarati & English